FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE પોસ્ટમાસ્ટરોનેહવેકેપ્ચર વસસ્ટમ કાંડમાંદોષી ઠેરવાયા (03)
એવડનબરોમાંસતત 10મા વષષે યોજાશેવદવાળી ઉત્સવ (07)
ભારતીયોનેઅપાતા વવઝાથી ટોરી નેતાઓનેપેટમાંદુઃખ્યું(02)
ઇંગ્લેન્ડની શાળાઓમાંહવે વવનામૂલ્યેબ્રેકફાસ્ટ (06)
ભારેવરસાદ ઇંગ્લેન્ડને ધમરોળ્યુ,ં સડકો જળમગ્ન (05)
ઓસીઆઇ વનયમોમાંકોઇ બદલાવ થયા નથી (04)
દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ
‘આઇફા’ઃ ‘એવનમલ’ બેસ્ટ ફફલ્મ, શાહરુખ ખાન બેસ્ટ એક્ટર (23)
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
સંવત ૨૦૮૦, આસો સુદ િીજ
5 - 11 OCTOBER 2024
ભારતથી 400 યાવિકોનો જૈન સંઘ યુરોપના પ્રવાસે(24) VOL 53 - ISSUE 23
SPECIAL DEPAR RTURES Grab Your Spot N Now!
O
U BR RAZ
CHE ERRY BLOSSOM 1 days/11 nights 12
17 dayss/16 nigh
from m £29 999
f from £4399
from £52
17 d days/16 nigghts
, 03 Apr 2025
JAPAN N
VIE ETNAM M& CAMBOD DIA Departs on D n
07 Feb b 05 Mar 2025
See pagee 03 for moree Worldwi w de Tou o rs >
Departs on 17 Marr,, 03 Aprr,, 16 May 2025
Dep parts on 06 Mar 2025
www w..citibondtours.co.uk
Whyy Book with h us:
Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you Vegetarian cuis uisine available
કલમ 370ની નાબૂદીના પાંચ વષષબાદ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂટં ણીના િીજા અનેઅંવિમ િબક્કામાં40 બેઠકો પર 65.58 ટકા મિદાન થયુંછે. સાિ વજલ્લાના 39 લાખથી િધુમિદારોનેઆિરી લેિા િીજા િબક્કામાંજમ્મુ વિભાગની 24 અનેકાશ્મીર ખીણની 16 બેઠકોનો સમાિેશ થિો હિો. ભૂિકાળમાં આિંકિાદના ખોફથી જે મિદાન મથકો ખાલીખમ જોિા મળિાંહિા ત્યાંઆ િખિેમિદારોની લાંબી કિારો જોિા મળિી હિી. કુલ 90 વિધાનસભા બેઠકો ધરાિિા રાજ્યમાંઆઠમી ઓક્ટોબરેચૂટં ણી પવરણામો જાહેર થશે. રાજ્યને વિશેષાવધકારો આપિી વિિાદામપદ કલમ 370ની નાબૂદીના પાંચ િષષબાદ યોજાયેલી આ ચૂટં ણી પર દુવનયાભરની નજર હિી અને પાક.પ્રેવરિ આિંકિાદનો ખિરો પણ મંડરાિો હિો. જોકેભારિીય ચૂટં ણી પંચના સુચારુ આયોજને અનેભારિીય સુરિા દળોના ચાંપિા બંદોબમિેઆિંકીઓના મનસુબા પર પાણી ફેરિી દીધુંછે. અનુસંધાન પાન-30
લંડનઃ રાસગરબાની રંગિ માટેભલેગુજરાિ જગવિખ્યાિ હોય, પણ વિશેષિા ગણિી રહી કેઆદ્યશવિની આરાધનાની ઉજિણી માિ નિલાં નોરિાંની રંગચે ગ ં ે ઉજિણી કરિાના મામલે વિટનિાસી ગુજરાિીઓ પૂરિી સીવમિ ન રહેિાંભારિીય સમુદાયના િમામ િગોષ ગુજરાિીઓનો જોટો જડિો મુશ્કેલ છે. આ જ િો કારણ છેકેવિટનમાં િેમાંજોડાય છેનેપરદેશમાંવમની ભારિ રચાય છે. આ દશાષિેછેકે િસિાંગુજરાિીઓની સંખ્યા આશરે11 લાખ છે, પણ રાસગરબાની આપણેભલેિિનથી 4000 માઇલ દૂર આિીનેિમયાંહોઇએ, પણ રમઝટ 1500થી િધુમથળેજામેછે. ઇંગ્લેન્ડ જ નહીં, મકોટલેન્ડ, િેલ્સ આપણા વદલમાંિો આજેય ભારિીય ધમષ- પરંપરા - સંમકૃવિ ધબકે અનેનોધષનષઆયલલેન્ડમાંપણ રાસગરબાના આયોજન થાય છે, અને છે. ગુજરાિની શેરીઓમાંથી નીકળેલો ગરબો આજેવિશ્વના નકશા િેમાં ગુજરાિીઓની સાથે સાથે ઉત્તર ભારિીયોથી લઇને દવિણ પર મૂકાયો છે. યુનમેકોએ ગુજરાિના ગરબાનેઅમૂિષસાંમકૃવિક િારસો ગણાવ્યો છે. ગરબો એ ગુજરાિી અસ્મમિા નેસંમકૃવિનુંઅવભન્ન અંગ ભારિીયો સહુ કોઇ ઉમંગ-ઉલ્લાસભેર ઉમટેછે. વિટન સવહિ દવરયાપારના દેશોમાંઉજિાિા નિરાવિ પિષની એ છે, અનેનિરાવિ પિષવિશ્વનો સૌથી લાંબો ચાલનારો નૃત્ય ઉત્સિ છે.