GS 24th February 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

ઔરંગઝેબે મથુરામાં મંવદર તોડી મસ્જિદ બનાિી

દરેક વદશામાંથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ

પાન-26

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંિત ૨૦૮૦, મહા પૂનમ

24 FEBRUARY - 1 MARCH 2024

મુક્ત િેપાર કરાર કરીને ભારત સુનાકને સાથ આપેઃ લોડડ પોપટ પાન-02

VOL 52 - ISSUE 41

SPECIAL DEPARTURES SO O OUTH VIETNAM & JAPAN N AF F FRICA CAMBODIA 2 days/11 / n nightss igh hts 17 days/16 nights 12 13 days s/14 nights f om £46 699 from o £2309 9 from £2999 fr from £3499 Departs on Departs on A

08 Mar 24 02 Apr 24 30 May 24

Departs on 08 Mar 24 11 Sep 24

04 Mar 24 26 Mar 24 14 May 24

Departs on 15 Mar 24 05 5 Sep 24

us on

0207 529 02 29 9 0903 0 ected S elec Tours

www w.citibondtours.co.uk

Whyy Book with h us: Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout V t i cuis Vegetarian uisine i i available ilabl

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી વૈહિક એકતા અનેસાંપ્રદાહિક સૌિાદદનુંપ્રતીક અને છત આપનારા પર દંડનો કોરડો ગેરકાયદેનોકરી માટેકમમચારીદીઠ 45,000 પાઉન્ડ અનેરહેવાની વ્યવસ્થા આપી તો 5,000 પાઉન્ડનો દંડ

લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનેનોકરી આપનારા વેપાર ધંધા અને રહેવાની વ્યવસ્થા આપનારા મકાન માલિકોને હવે આકરા દંડનો સામનો કરવો પડશે. યોલય લવઝા લવનાના િોકોનેનોકરી રાખનારા નોકરીદાતાએ પહેિીવારના ઉલ્િંઘન માટે િલત કમમચારી 45000 પાઉન્ડની પેનલ્ટી ચૂકવવી પડશે. જો તેવારંવાર લનયમોનુંઉલ્િંઘન કરતો ઝડપાશેતો તેની પાસેથી 60,000 પાઉન્ડની પેનલ્ટી વસૂિાશે. અગાઉ આ પેનલ્ટી અનુક્રમે15,000 અને20,000 પાઉન્ડ હતી. ગેરકાયદેસર માઇગ્રન્ટને રહેવાની વ્યવસ્થા આપનાર મકાન માલિકેહવેિલત િોજર 5000 પાઉન્ડ અનેિલત ઓક્યુપન્ટ 10,000 પાઉન્ડ દંડ પેટેચૂકવવા પડશે. અગાઉ આ રકમ અનુક્રમે80 અને 1000 પાઉન્ડ વસૂિાતી હતી. જો આ લનયમોનું વારંવાર ઉલ્િંઘન કરાશેતો િેન્ડિોડડપાસેથી િલત િોજર 10,000 પાઉન્ડ અનેિલત ઓક્યુપાયર 20,000 પાઉન્ડ પેનલ્ટી વસૂિાશે. સરકારનુંમાનવુંછેકેનોકરી અનેરહેવાની વ્યવસ્થા નહીં મળે તો ઇંગ્લિશ ચેનિ પાર કરીને યુકમે ાં ગેરકાયદેસર રીતે આવતા માઇગ્રન્ટ્સને અટકાવી શકાશે. ઇિ​િીગિ માઇગ્રેશન લમલનસ્ટર માઇકિ ટોમિીનસનેજણાવ્યુંહતુંકે, અમેમાનવ તસ્કરોના લિઝનેસ મોડેિને તોડી પાડવા તમામ િયાસ કરી રહ્યાં છીએ પરંતુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનેનોકરી આપનારા અનેરહેવાની વ્યવસ્થા આપનારા અમારા િયાસોનેલનષ્ફળ િનાવી રહ્યાંહતાં. તેમની સામે આકરાં પગિાં િઇને અમે ભયજનક મુસાફરીઓ કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનેઅટકાવવા અવરોધ ઊભા કરી રહ્યાંછીએ.

અબુ ધાબીઃ લમડિ ઇસ્ટની ધરતી પર સાકાર થયેિા પગ્ચચમ એલશયાના સૌિથમ અનેસૌથી મોટા લશખરિદ્ધ લહન્દુ મંલદરના િોકાપમણ સાથે જ માનવ ઇલતહાસનો સ્વલણમમ અધ્યાય િખાયો છે. વસંત પંચમી પવવેપરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આ ભવ્યાલતભવ્ય લહન્દુ મંલદરનું ઉદ્ઘાટન કયામિાદ વડાિધાન નરેન્દ્ર મોદીએ કહ્યુંહતુંકેઆ મંલદર સમગ્ર લવિ માટે સાંિદાલયક એકતા અને સૌહાદમનું ઉમકૃષ્ટ ઉદાહરણ િની આ મંલદર દ્વારા સૌનેજીવનમાંશાંલત, સુખાકારી રહેશ.ે માટેિાથમના કરી હતી. સનાતન લહન્દુ આધ્યાગ્મમકતા અને ઉલ્િેખનીય છેકેપરમ પૂજ્ય િમુખ સ્વામી સ્થાપમયના અભૂતપૂવમ સંગમ અને વૈલિક મહારાજે5 એલિ​િ 1997ના રોજ કરેિા સંકલ્પ સંવાલદતાના િતીક સમાન િીએપીએસ લહન્દુ અનુસાર સાકાર થયેિુંપરંપરાગત શૈિીનુંઆ મંલદરનો િાણ િલતષ્ઠા અને ભવ્ય િોકાપમણ મંલદર સનાતન લહન્દુ ધમમના શાંલત, સંવાલદતા સમારોહ રંગચે ગ ં ેસંપન્ન થયો હતો. િેમ - શાંલત અનેએકતાના મૂલ્યોનેઉજાગર કરેછેતો તેમાં અને સંવાલદતાના લિવેણીસંગમ સમાન આ સાંસ્કૃલતક અલભવ્યલિ, કિા, સ્થાપમયનો પણ મંલદરનું ઉદ્ઘાટન કરતા વડાિધાને કહ્યું હતું કે અદભૂત સમન્વય જોવા મળેછે. િમુખ સ્વામી મહારાજનુંસપનુંઆપણેસાકાર કરી શક્યા છીએ. આ ભવ્ય - લદવ્ય મંલદર સમગ્ર (વિશેષ અહેિાલઃ પાન 16-17-18) માનવતાનેસમલપમત કરુંછુ.ં’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનેબાથમાંલઈ આ િસંગે મહંત સ્વામી મહારાજે સમગ્ર ઉમળકાભેર આશીવા​ાદ આપતા મહંત સ્વામી લવિમાંશાંલત અનેસંવાલદતાનો સંદશ ે ફેિાવતાં

અબુધાબીમાં બીએપીએસ હિન્દુમંહદર


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 24th February 2024 by Asian Business Publications Ltd - Issuu