FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
પ્રકાશનનું૫૪મુંિષા• સંિત ૨૦૮૧, આસો િદ પાંચમ
11 - 17 OCTOER 2025
VOL 54 - ISSUE 24
Grab Y You our Spot No ow! w!
OCCO nights
1499 s on 2025
FAR EAST 14 days//13 nights
SRI LAN NKA 13 days/12 nights
from £2575 £
from £26 699
Depaarts on ov 2025 03 No
Departs on n 11 Nov 2025 5
See page 0 o rs > 07 for more selection of Tou
નોવટંગહામની ગ્રેસ કુમારને મરણોત્તર જ્યોજામેડલ ગ્રેસ કુમારેહુમલામાંપોતાના વમત્રનો જીિ િચાિિા િવલદાન આપ્યુંહતું
લંડનઃ નોટિંગહામ હુમલામાં પોતાના ટમત્રને બચાવવા જીવનું બટલદાન આપનાર ગ્રેસ ઓમેલી કુમારને બહાદૂરી માિેના સવોોચ્ચ નાગટરક પુરસ્કાર જ્યોજો મેડલથી મરણોત્તર સન્માટનત કરાશે. 13 જૂન 2023ના રોજ માનટસક રોગી એવા વાલ્દો કેલોકેન િારા કરાયેલા હુમલામાં ટમત્ર બાનાોબી વેબરને બચાવવાનો પ્રયાસ કરતાં ગ્રેસે જીવ ગુમાવ્યો હતો. આ વષષે 20 નાગટરકોને ટસટવટલયન ગેલન્ે િરી એવોડડ જ્યોજો મેડલથી સન્માટનત કરાશે. મરણોત્તર સન્માન મેળવનાર 4 નાગટરકમાં ગ્રેસ કુમારનો પણ સમાવેશ થાય છે. લંડનમાં પત્રકાર પટરષદને સંબોધતાં ગ્રેસની માતા ડો. ટસનીડ ઓમેલીએ જણાવ્યું હતું કે, ગ્રેસ એક અટિતીય વ્યટિ હતી. તે આ રીતે ઇટતહાસમાં ગરકાવ થઇ જશે તે ટવચાયુું નહોતુ.ં મારી દીકરી રચનાત્મક હોવાની સાથે સાથે અદ્દભૂત અને બહાદૂર હતી. અમને તેના પર ગૌરવ છે. તેણે ભય પર ટમત્રતાને વધુ મહત્વ આપ્યું હતુ.ં તે છરો ટવંઝતા 30 વષષીય હત્યારા સામે બહાદૂરીથી ઝઝૂમી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રેસ એક દોડવીર હતી અને તે સહેલાઇથી ત્યાંથી નાસી શકી હોત પરંતુ તે તેની ટમત્રની પડખે રહીને લડી હતી. ગ્રેસ યૂથ હોકીમાં ઇંગ્લેન્ડની િીમમાં રહી ચૂકી હતી અને એસેક્સ વતી કાઉન્િી ટિકેિ પણ રમી હતી. તે સાચી દેશભિ હતી.
SOUTH AFRICA
JAPAN
WITH VICTORIA FALLS S
15 days/14 nights
from £3999 Departs on 09 Feb 2026
sŝŝƐƐŝƚ ŽƵƌ ^ŚŽƉƐ͗ London ŝƟďŽŶĚ dƌĂǀĞů͕ ϴ YƵĞĞŶƐďƵƌLJ KĸĐĞ͗ ^ƚĂƟŽŶ WĂƌĂĚĞ ĚŐǁĂƌĞ͕ , ϴ ϱEW Kĸ
12 days/11 nigh
from £46 699 Departs 18 Aprr,, 12 May 2026
Leicestteer ŝƟďŽŶĚ dƌĂǀĞů͕ ϱ DĞůƚŽŶ ZŽĂĚ͕ KĸĐĞ͗ Leicesterr,, LE4 6PN Kĸ
Call us on 0207 529 0903 www w..citibondtours.co.uk
Whyy Book with us: Travel with a group of like-minded people Tour managers manag accompanying you
Ve egetarian cuisine available
ભારતની મુલાકાતેજતા વિદેશી નાગવરકો માટેફિવિકલ વડસએમ્િાકકેશન કાર્સાના સ્થાનેવડવજટલ ઇ-એરાઇિલ કાડડઅમલી: વિવટશ ભારતીય નાગવરકોનેરાહત
લંડનઃ ભારતની મુલાકાતે જતા ટિટિશ નાગટરકોને ઇટમગ્રેશનમાં સુટવધા માિે 1 ઓક્િોબરથી ફિટઝકલ ટડસએમ્બાકકેશન કાર્સોના સ્થાને ટડટજિલ ઇ-એરાઇવલ કાડડ અમલી બનાવવામાં આવ્યા છે. વકક, િુટરઝમ, સ્િડી અથવા ટબઝનેસ માિે ભારત જતા ટિટિશ નાગટરકો માિે હવે ઇટમગ્રેશનની પ્રટિયા વધુ સરળ બની રહેશે. હવે ભારતની મુલાકાત વખતે ટવદેશી નાગટરકોએ ઇટમગ્રેશન સમયે ફિટઝકલ ટડસએમ્બાકકેશન કાડડ ભરવાનું રહેશે નહીં. હવે તેમની પાસે ટડટજિલ એરાઇવલ કાડડ ઓનલાઇન જમા કરાવવાનો ટવકલ્પ રહેશે. આ ઇ-એરાઇવલ કાડડમાં પાસપોિડ નંબર, રાષ્ટ્રીયતા, મુલાકાતનો હેત,ૂ ભારતમાં રોકાણનું સરનામુ અને સંપકકની ટવગતો આપવાની રહેશ.ે આ માિે કોઇ ડોક્યુમન્ે િ અપલોડ કરવાના રહેશે નહીં. જોકે ભારતીય નાગટરકો અને ઓસીઆઇ કાડડ ધરાવતા ટવદેશી નાગટરકોએ આ ઇ-એરાઇવલ કાડડ ભરવું જરૂરી નથી.
મહાકાય પ્રતતતનતિમંિળ સાથેવિાપ્રિાન સ્ટામતર ભારતની મુલાકાતે (વિશેષ અહેિાલઃ પાન 02)
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
બતમિંગહામમાંએર ઇન્ડિયા હોનારતનું પુનરાવતતન ટળ્યું
(વિશેષ અહેિાલઃ પાન 07)
ભારતનું ગૃહમંત્રાલય ટવદેશી નાગટરકો માિે ઇટમગ્રેશનની પ્રટિયા િેકનોલોજીની મદદથી ઝડપી બનાવવા માગે છે. આ પહેલાં સપ્િેમ્બરમાં ભારતના ગૃહમંત્રી અટમત શાહે િાસ્િ ટ્રેક ઇટમગ્રેશન – ટ્રસ્િેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્દઘાિન કયુું હતું. આ પ્રોગ્રામનો ઉપયોગ ભારતીય નાગટરકો અને ઓસીઆઇ કાડડધારકો કરી શકે છે. હાલ ભારતના 13 એરપોિડ ખાતે આ પ્રોગ્રામ અમલી છે.
અંદરના પાને...
• વિહારમાંિેતિક્કામાંચૂંટણી યોજાશે • રોચડેલના ગ્રૂવમંગ ગેંગ લીડરનેકેદ • ગુજરાત ભાજપના પ્રમુખપદેજગદીશ વિશ્વકમાા • ડેમ સારા પ્રથમ મવહલા આચાવિશપ • રૂપાલ ગામમાંઘીની નદીઓ િહી! • શાહરુખ ખાન સૌથી ધવનક અવભનેતા • રાષ્ટ્રીય સ્િયંસેિક સંઘ શતાબ્દી વિશેષ