Skip to main content

ROLE OF SMALL INDUSTRIAL UNITS IN DEVELOPMENT OF SURAT DISTRICT

Page 1

Research Paper

Economics

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

ROLE OF SMALL INDUSTRIAL UNITS IN DEVELOPMENT OF SURAT DISTRICT

સુરત િજ લાનાં આ થક િવકાસમાં લઘુ કદનાં ઉ ોગોનો ફાળો Dr. Bhaveshkumar Rajnikant Parmar Assistant Professor, Government Arts College, Dediapada .Dist. Narmada, India. ABSTRACT

તુત લાઘુશોધ પેપર“સુરત િજ લાનાં આ થક િવકાસમાં લઘુ કદનાં ઉ ોગોનો ફાળો.” માં સુરત લામાં તાલુકાવાર નોધાયેલ લઘુ કદના એકમોની સં યા તેમાં થયેલ મૂડીરોકાણ અને તે થકી ઉભી થયેલ રોજગારીની િવગતોનો ડાણપૂવક અ યાસ કરવામાં આ યો છે . આ િસવાય લામાં નોધાયેલ જુ થવાર એકમો અને તેમની ટકાવારીનું માણ અ ે દશા યું છે . સમ અ યાસના અંતે એ તારણ ા ત થાય છે કે સુરત લામાં લઘુ એકમોની નોધણી એકસમાન નથી. અથાત બી શ દોમાં કહીએ તો સુરત લામાં લઘુ ઉ ોગનો િવકાસ અસમાન રીતે થયેલો જોવા મળે છે . એકમા સુરત શહેર ખાતે સૌથી વધુ એકમોનું કે ીયકરણ થયેલું જોવા મળે છે . જયારે ઉમરપાડા, મહુ વા, માંડવી, બારડોલી, કામરેજ અને માંગરોળ તાલુકામાં લઘુ એકમોનું માણ િન ન ક ાનું જોવા મળે છે . જુ થવાર લઘુ ઉ ોગનું માણ તપાસતા યાલ આવે છે કે સૌથી વધુ લઘુ એકમો કાપડ જૂ થ સાથે સંકળાયેલા જોવા મળે છે . KEYWORDS: MSME, SSI, DIC, Employment, Investment, Development .

તાવના: આ થક વૃિતનાં ે ો પૈકી ઔધોિગક ે એ ભારતીય અથતં માં વતમાન સમયગાળામાં તુલના મક રીતે વધુ મહ વનું બની ર ું છે . આ ઔધોિગક ે માં નાના પાયાના ઉ ોગ, મ યમકદના ઉ ોગ અને મોટા કદના ઉ ોગોનો સમાવેશ થાય છે . જે પૈકી નાના પાયાના ઉ ોગો રા ના સવાગી િવકાસમાં પાયા પ ભૂિમકા ભજવે છે . જે નું મુખ કારણ એ છે કે નાના પાયાના ઉ ોગોમાં તુલના મક રીતે ઓછા મૂડીરોકાણની જ ર પડે છે ઉપરાંત તે વધુ લોકોને રોજગારી આપવામાં સ મ છે . વળી નાના પાયાના ઉ ોગોમાં પ રપકવતાનો ગાળો ટૂંકો હોય છે . નાના પાયાના ઉ ોગોમાં સેવા ે ની માફક કે મોટા પાયાના ઉ ોગોની જે મ કુશળ િમકોની જ રીયાત ઉભી થતી નથી. માટે એવા િમકો જે ઓ કૃિષ ે ે િનભર હોય, જે મના મની સીમાંત ઉ પાદકતા નહીવત (લગભગ શૂ ય) છે તેવા િમકોને આવા નાના પાયાના ઉ ોગોમાં ખસેડવામાં આવે તો તેનાથી ઘણા આ થક સામાિજક નોનું િનરાકરણ લાવી શકાય તેમ છે . ઉદાહરણ તરીકે ; (૧) કૃિષ ે ેની સરેરાશ ઉ પાદકતામાં વધારો લાવી શકાય છે . (૨) નાના પાયાના ઉ ોગોમાં રોજગારીના માણમાં વધારો લાવી શકાય છે . (૩) આવકની વધુ સમાન વહેચણી કરી શકાય છે . (૪) ઔધોિગક ે નાં કુલ ઉ પાદનમાં વધારો કરી શકાય છે . (૫)

ાદેિશક સમાનતા થાપી શકાય છે .

સુરત િજ લાનું ભૌગોિલક માળખું : ગુજરાત રા યની દિ ણે ૨૧.૦૦ થી ૨૧.૨૩ ઉ ર અ ાંશ અને ૭૨.૩૮ થી ૭૪.૨૩ પૂવ રેખાંશ ઉપર સુરત િજ લો આવેલો છે . ઉ રે ભ ચ િજ લો તેમજ નમદા િજ લો પિ ચમ અરબી સમુ , દ ીણે નવસારી િજ લો અને પૂવમાં તાપી િજ લો આવેલો છે . િજ લાનું વડુ મથક સુરત છે . અ યાસના હેતુઓ : તુત અ યાસનો મુ ય હેતુ સુરત િજ લાના આ થક િવકાસમાં નાના પાયાના ઉ ોગોનો ફાળોએ રહેલો છે . અને આ હેતુ ને યાનમાં રાખી Copyright© 2019, IERJ. This open-access article is published under the terms of the Creative Commons Attribution-NonCommercial 4.0 International License which permits Share (copy and redistribute the material in any medium or format) and Adapt (remix, transform, and build upon the material) under the Attribution-NonCommercial terms.

International Education & Research Journal [IERJ]

16


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

નીચેની કેટલીક બાબતોનો અ યાસ કરવામાં આ યો છે . ૧.

સુરત

લામાં આવેલ લઘુ કદનાં એકમોનું માણ તાલુકાવાર તપાસવુ.ં

૨.

સુરત

લામાં નોધાયેલ લઘુ કદનાં એકમોમાં થયેલ મૂડીરોકાણનું માણ તાલુકાવાર તપાસવુ.ં

૩.

સુરત

લામાં નોધાયેલ લઘુ કદનાં એકમો થકી ઉભી થયેલ રોજગારીનું માણ તાલુકાવાર તપાસવુ.ં

૪.

સુરત

લામાં નોધાયેલ લઘુ કદનાં એકમોનું જુ થવાર વગ કરણ તપાસવુ.ં

કૌ ક: ૧ સુરત િજ લામાં વષવાર લઘુઉ ોગ એકમોની નોધણીનાં વલણો: (૧૯૮૪-૮૫ થી ૨૦૧૦-૧૧) વષ

એકમોની સં યા

રોજગારીની સં યા

મૂડીરોકાણ (લાખમાં )

સરેરાશ રોજગારી

સરેરાશ મૂડીરોકાણ

૧૯૮૪-૮૫

૭૨૦

૩૬૦૦

૯૧૮

૫

૧.૨૮

૧૯૮૫-૮૬

૫૫૩

૨૭૬૫

૭૧૮

૫

૧.૩

૧૯૮૬-૮૭

૮૩૬

૪૨૧૦

૫૫૫

૫

૦.૬૬

૧૯૮૭-૮૮

૨૧૦૬

૧૦૫૩૦

૩૦૧૪

૫

૧.૪૩

૧૯૮૮-૮૯

૨૦૬૪

૧૦૨૯૫

૭૧૫૩

૫

૩.૪૭

૧૯૮૯-૯૦

૧૫૦૩

૭૫૫૦

૬૧૨૪

૫

૪.૦૭

૧૯૯૦-૯૧

૧૫૪૬

૮૬૦૨

૪૬૩૪

૬

૩.

૧૯૯૧-૯૨

૧૭૮૬

૧૦૭૧૬

૫૩૫૮

૬

૩.

૧૯૯૨-૯૩

૧૮૬૦

૧૩૧૫૦

૮૮૦૫

૭

૪.૭૩

૧૯૯૩-૯૪ ૧૯૯૪-૯૫

૧૭૭૪ ૧૯૯૪

૧૨૭૭૭ ૧૩૪૫૪

૧૨૮૫૩ ૧૨૧૧૨

૭ ૭

૭.૨૫ ૬.૦૭

૧૯૯૫-૯૬

૨૦૧૧

૭૭૧૧

૯૩૪૩

૪

૪.૬૫

૧૯૯૬-૯૭

૨૦૪૦

૫૯૧૪

૨૮૩૪

૩

૧.૩૯

૧૯૯૭-૯૮

૨૧૦૨

૫૯૯૨

૨૩૬૭

૩

૧.૧૩

૧૯૯૮-૯૯

૨૧૦૫

૭૫૧૧

૮૬૧૫

૪

૪.૦૯

૧૯૯૯-૨૦૦૦

૨૧૦૦

૮૯૮૦

૧૧૨૧૩

૪

૫.૩૪

૨૦૦૦-૦૧

૨૧૦૩

૭૬૨૬

૬૫૮૯

૪

૩.૧૩

૨૦૦૧-૦૨

૨૩૦૧

૨૦૭૦૯

૧૧૫૦૫

૯

૫.

૨૦૦૨-૦૩

૨૧૦૩

૧૮૯૨૭

૧૨૬૧૮

૯

૬.

૨૦૦૩-૦૪

૧૯૦૭

૧૭૧૬૩

૧૩૩૫૦

૯

૭.

૨૦૦૪-૦૫

૧૮૩૨

૧૬૪૮૮

૧૪૬૫૬

૯

૮.

૨૦૦૫-૦૬

૧૭૩૬

૨૦૮૩૨

૧૫૬૩૪

૧૨

૯.૦૧

૨૦૦૬-૦૭

૨૭૧૮

૧૮૧૭૦

૪૫૨૧૯

૭

૧૬.૬૪

૨૦૦૭-૦૮

૪૫૪૪

૫૪૯૧૨

૧૭૦૯૯૧

૧૨

૩૭.૬૩

૨૦૦૮-૦૯

૬૬૨૭

૮૫૭૧૯

૧૭૬૦૮

૧૩

૨૬.૫૬

૨૦૦૯-૧૦

૫૮૮૩

૮૧૬૬૮

૧૬૦૫૭૬

૧૪

૨૭.૨૯

૨૦૧૦-૧૧

૯૪૫૮

૯૧૫૨૫

૧૮૯૫૫૫

૧૦

૨૦.૦૪

કુલ

૬૮૩૧૨

૫૬૭૭૯૬

૯૧૩૩૨૮

ાિ ત થાન : િજ લા ઉ ોગ કે , સુરત. 17

International Education & Research Journal [IERJ]


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

તુત કૌ કમાં સુરત િજ લામાં નોધાયેલા લઘુ ઉ ોગ એકમ તેમાં થયેલ મૂડીરોકાણ અને તે થકી ઉભી થયેલ રોજગારીની તકોના આંકડા વષ ૧૯૮૪-૮૫ થી ૨૦૧૦-૧૧ સુધીના દશાવવામાં આ યા છે . જે અનુસાર સૌથી ઓછા એકમ વષ ૧૯૮૪-૮૫મા મા ૫૫૩ નોધાયા હતા જયારે સૌથી વધુ એકમ વષ ૨૦૧૦-૧૧મા ૯૪૫૮ નોધાવા પા યા હતા. જયારે બાકીના વષ ૧૯૮૬-૮૭ થી વષ ૨૦૦૫-૦૬ સુધી એકમ નોધણીમાં કોઈ ખાસ મોટા ફેરફાર થવા પા યા નહતા. MSME act 2006 આ યા બાદ આ એકમ નોધણીમાં વધારો થવા પા યો હતો. આ એકમમાં થયેલ મૂડીરોકાણની િવગતો તપાસીએતો જણાઈ આવે છે કે તેમાં વધઘટ થતી રહી છે . પરંતુ ૨૦૦૬ બાદ તેમાં એક ધારો સતત વધારો જોવા મ યો હતો. સૌથી વધુ મૂડીરોકાણ વષ ૨૦૧૦-૧૧મા ૧૮૯૫૫૫ લાખ થયેલ હતુ.ં અને એકમદીઠ મૂડીરોકાણ પર નજર કરીએ તો પ પણે જણાઈ આવે છે કે વષ ૧૯૮૪-૮૫ થી ૨૦૦૪-૦૫ દરિમયાન ૧ લાખ થી ૮ લાખ સુધીનું રહેવા પા યું હતુ.ં જયારે ૨૦૦૬ બાદ તેમાં ૧૬ લાખ થી ૩૭ લાખ સુધીનું મૂડીરોકાણ થવા પા યું હતુ.ં રોજગારીના આંકડા તપાસીએ તો સૌથી ઓછી રોજગારીની તક વષ ૧૯૮૫૮૬મા ૨૭૬૫ ઉભી થઇ હતી. જયારે સૌથી વધુ રોજગારી વષ ૨૦૧૦-૧૧મા ૯૧૫૨૫ ઉભી થવા પામી હતી. આમ આ રોજગારીનાં સજનમાં પણ MSME act ૨૦૦૬ બાદ વધવા પા યું હતુ.ં કૌ ક: ૨ સુરત િજ લામાં તાલુકાવાર લઘુ ઉ ોગ એકમોની નોધણી (વષ ૨૦૦૬ અંિતત ) મ

તાલુકાનું નામ

એ મોની સં યા

ટકાવારી

મૂડીરોકાણ

ટકાવારી

રોજગારી

ટકાવારી

૧

ચોયાસી

૩૮૪૮૨

૮૫.૭૯

૧૭૭૦૫૪

૮૮.૦૦

૧૯૪૨૪૬

૮૮

૨

ઓલપાડ

૯૨૨

૨.૦૬

૪૨૧૯

૨.૧૦

૪૭૨૨

૨

૩

કામરેજ

૫૨૫

૧.૧૭

૨૩૭૯

૧.૧૮

૧૬૦૭

૧

૪

માંગરોળ

૨૦૬૦

૪.૫૯

૩૩૨૦

૧.૬૫

૧૦૪૨૩

૨

૫

માંડવી

૭૫૪

૧.૬૮

૩૫૨૯

૧.૭૫

૨૮૯૫

૨

૬

બારડોલી

૮૦૮

૧.૮૦

૪૬૦૪

૨.૨૯

૩૧૦૧

૨

૭

મહુ વા

૪૮૧

૧.૦૭

૧૪૧૧

૦.૭

૧૮૫૭

૧

૮

પલસાણા

૭૫૬

૧.૬૯

૪૫૮૦

૨.૨૮

૧૯૬૮

૨

૯

ઉમરપાડા

૭૦

૦.૧૬

૧૦૨

૦.૫

૯૭

૦

૪૪૮૫૮

૧૦૦

૨૦૧૧૯૮

૧૦૦

૨૨૦૯૧૬

૧૦૦

કુલ ાિ ત થાન : િજ લા ઉ ોગ કે , સુરત.

તુત કૌ કમાં સુરત લામાં ઓ ટોબર ૨૦૦૬ સુધીમાં નોધાયેલ લઘુ ઉ ોગ એકમ, તેમાં થયેલ મૂડીરોકાણ અને તે થાકી ઉભી થયેલ રોજગારીના સજનનાં આંકડા આ યા છે . જે નો અ યાસ કરતા જણાઇ આવે છે કે વષ ૨૦૦૬ સુધીમાં સુરત લામાં ૪૪૮૫૮ લઘુ ઉ ોગ એકમ આવેલા હતા. જે માં ૨૦૧૧૯૮ લાખ મૂડીરોકાણ થવા પા યું હતુ.ં અને ૨૨૦૯૧૬ રોજગારીની તકનું સજન થયું હતુ.ં સૌથી વધુ લઘુ ઉ ોગ એકમ ચોયાસી તાલુકામાં ૩૮૪૮૨ અથાત લામાં નોધાયેલા કુલ એકમના ૮૬ ટકા એકમો એક મા ચોયાસી તાલુકામાં આવેલા હતા. જે માં મૂડીરોકાણ અને રોજગારીની બાબતમાં પણ અ તાલુકો અ થાને ર ો હતો. જયારે અ ય તાલુકાઓ એકમો,તેમાં થયેલ મૂડીરોકાણ અને રોજગાર સજનમાં પાછળ ર ા હતા. કૌ ક:૩ સુરત િજ લામાં જૂ થવાર નોધાયેલ લઘુ એકમોની માિહતી: વષ ઓ ટોબર ૨૦૧૦ અંિતત. મ

જૂ થનું નામ

એકમોની સં યા

%

મૂડીરોકાણ લાખમાં

%

રોજગારી

%

૧

૨

૩

૪

૫

૬

૭

૮

૧

ખા પેદાશ

૫૧૦

૧.૧૦

૧૦૨૪

૦.૪૯

૧૫૭૦

૧

૨

તમાકુ

૦

૦

૦

૦.૦૦

૦

૦

૩

કાપડ ઉ ોગ

૨૬૬૬૨

૫૭.૨૭

૧૬૭૫૨૧

૪

લાકડાની પેદાશ

૫૯૯

૧.૨૯

૯૧૨

૦.૪૪

૧૨૨૫

૧

૫

પેપર અને તેની પેદાશ

૪૭૯

૧.૦૩

૯૫૮

૦.૪૬

૧૪૫૪

૧

International Education & Research Journal [IERJ]

૮૦.૫૭ ૧૭૭૦૮૬

૭૮

18


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

૬

ચામડું અને તેની પેદાશ

૭૪

૦.૧૬

૩૭

૦.૦૨

૧૪૮

૦

૭

રબર લાિ ટક

૬૨૫

૧.૩૪

૧૮૭૭

૦.૯૦

૨૭૬૯

૧

૮

રસાયણ

૪૯૪

૧.૦૬

૧૬૮૪

૦.૮૧

૧૯૭૬

૧

૯

િસમે ટ પેદાશ

૩૧૬

૦.૬૮

૯૪૮

૦.૪૬

૧૨૬૬

૧

૧૦

િબન ધાતુની પેદાશ

૨૭૨

૦.૫૮

૧૦૯૧

૦.૫૨

૧૧૦૦

૦

૧૧

ધાતુની પેદાશ

૭૯૭

૧.૭૧

૩૧૮૮

૧.૫૩

૩૨૧૦

૧

૧૨

મશીનરીનાં સાધનો

૧૨૬૧

૨.૭૧

૬૩૦૫

૩.૦૩

૫૧૦૮

૨

૧૩

ઇલેિ કનાં સાધનો

૧૯૯

૦.૪૩

૧૦૫

૦.૦૫

૧૯૯

૦

૧૪

ા સપોટનાં સાધનો

૩૪

૦.૦૭

૧૭

૦.૦૧

૩૪

૦

૧૫

અય

૫૪૧

૧.૧૬

૧૭૧૨

૦.૮૨

૨૪૫૭

૧

૧૬

રીપેર ગ સ વસ

૧૩૬૯૨

૨૯.૪૧

૨૦૫૪૦

૯.૮૮

૨૭૩૮૮

૧૨

કુલ

૪૬૫૫૫

૧૦૦

૨૦૭૯૧૭

૧૦૦

૨૨૭૦૦૨

૧૦૦

ાિ ત થાન : િજ લા ઉ ોગ કે , સુરત. ઉપરો ત કૌ કમાં સુરત લામાં નોધાયેલ લઘુ ઉ ોગ એકમ તેમાં થયેલ મૂડીરોકાણ અને તે થકી ઉભી થયેલ રોજગારીની તકોના આંકડા વષ ૨૦૧૦ અંિતત દશાવવામાં આ યા છે . સુરત લામાં કુલ ૪૬૫૫૫ લઘુ ઉ ોગ એકમ નોધાયા હતા, જે માં ૨૦૭૯૧૭ લાખ મૂડીરોકાણ થવા પા યું હતું અને તે થકી ૨૨૭૦૦૨ રોજગારીની તક ઉભી થવા પામી હતી. આ લામાં નોધાયેલ કુલ એકમ પૈકી કાપડ ઉ ોગ ે ે સૌથી વધુ એકમોની નોધણી થવા પામી હતી. જે ૨૬૬૬૨ એકમ એક મા જૂ થ (Textile)કાપડ ે ે નોધાયા હતા. જે લામાં નોધાયેલ કુલ એકમ સામે તેનો ટકાવારી િહ સો ૫૭ ટકા થતો હતો. મૂડીરોકાણ પણ આ જુ થમાં સૌથી વધુ જોવા મ યું હતુ.ં જે ૧૬૭૫૨૧ લાખ મૂડીરોકાણ આ જુ થમાં થયું હતુ.ં જે લામાં થયેલ કુલ મૂડીરોકાણ સામે આ જુ થમાં ૮૧% જે ટલું મૂડીરોકાણ થવા પા યું હતુ.ં રોજગારીની બાબતમાં પણ ટે ટાઈલ જૂ થ અ ેસર રહેવા પા યું હતુ.ં લામાં ઉભી થયેલ કુલ રોજગારી સામે આ જુ થમાં ૭૮ ટકા જે ટલી રોજગારીનું સજન થવા પા યું હતુ.ં લામાં તમાકુ પેદાશ ે ે એક પણ એકમની નોધણી થઇ ન હતી. જયારે ા સપોટસ ઈિ વપમે ટ ે ે મા ૩૪ એકમોની નોધણી થઇ હતી. જયારે ૧૭ લાખનું મૂડીરોકાણ થવા પા યું હતુ.ં જયારે રોજગારી ૩૪ જે ટલી ઉભી થવા પામી હતી. તુત અ યાસનાં તારણો: Ÿ સુરત લામાં લઘુ કદના એકમોની નોધણી બાબતમાં સુરત MSME act આ યા બાદ એકમોની સં યા તેમાં થયેલ મૂડીરોકાણ અને તે વારા ઉભી થયેલ રોજગારીની તકોમાં ઝડપી વધારો નોધાયો છે . Ÿ સુરત શહેરની લઘુ એકમોની (small units ) બાબતમાં પણ અ ય તાલુકા કરતા અ

થાન ભોગવે છે . જે માં વષ ૨૦૦૬-૦૭ થી ૨૦૧૦૧૧ નાં સમયગાળામાં ૮૫% થી લઈ ૯૨ ટકા સુધીનો િહ સો એકમ નોધણી બાબતમાં રહેવા પા યો છે . જયારે મૂડીરોકાણની બાબતમાં લઘુ એકમોમાં ૭૮ થી ૮૮ ટકા જે ટલું મૂડીરોકાણ સુરત શહેરમાં થવા પા યું છે . અને રોજગારીની બાબતમાં પણ સુરત શહેર, લામાં અ થાને ર ું છે .

Ÿ સુરત

લામાં વષ ૧૯૮૪-૮૫ થી ૨૦૧૦-૧૧ નાં વષના આંકડા જોતા યાલ આવે છે કે MSME act આ યા બાદ સુરત િજ લામાં લઘુ એકમોની બાબતમાં ઘરખમ વધારો નોધાયો છે .

Ÿ સુરત િજ લામાં નોધાયેલ લઘુ એકમોના આંકડા વષ ૧૯૮૪-૮૫ થી ૨૦૧૦-૧૧ નાં જોઈએતો પ થાય છે કે વષ ૨૦૦૬મા MSME

act આ યા બાદ સરેરાશ મૂડીરોકાણ અને સરેરાશ રોજગારીમાં તી વધારો નોધાયો છે . Ÿ ઉમરપાડા તાલુકો લઘુ (small units) એકમની બાબતમાં પણ પછાત રહેવા પા યો છે . જે માં ૨૦૦૬-૦૭ થી ૨૦૦૯-૧૦ દરિમયાન એક

પણ એકમ શ થઇ શ યો નહતો.

19

International Education & Research Journal [IERJ]


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

સુચન : સુરત િજ લામાં લઘુ ઉ ોગના અ યાસના અંતે ા ત થયેલ તારણોને અનુલ ીને સુરત િજ લામાં લઘુ ઉ ોગનો સવાગી િવકાસ કરવામાં મદદ પ થાય એવા ઉપયોગી સુચન અ ે કરવામાં આ યા છે . Ÿ સુરત િજ લામાં દરેક તાલુકામાં લઘુ ઉ ોગ િવકસે એવા યાસો

લા ઉ ોગ કે , થાિનક સરકાર અને રા ય સરકાર વારા થવા

જોઈએ. લા ઉ ોગ કે થાકી ચાલતી િવિવધ સહાયક યોજનાઓનો લાભ લાભાિ વત સુધી પહોચે એવા અસરકારક મા યમો િવકસાવવા જોઈએ. Ÿ ઉમરપાડા,માંડવી,મહુ વા,કામરાજ અને બારડોલી તાલુકામાં કે યાં ઔધોિગક એકમોની હાજરી પંખી છે , યાં ગૃહ ઉ ોગ િવકસે એવા ય નો આદરવા જોઈએ. Ÿ

Ÿ ગૃહ ઉ ોગ જે વા કે સાવરણી,પડીયા,બાજ-પતરાળા,પગ લું ળીયા વગેરે બનાવવાના એકમ અંગેની માિહતી અને તાલીમ કે

ો ામીણ

િવ તારમાં ઉભા કરવા જોઈએ. Ÿ ૧૯૯૧ ની નવી ઔધોગીક નીતી બાદ લઘુ ઉ ોગ ે ેની અનામત યાદી મશ ઘટતી ગઈ છે ; તેમાં સુધારો કરી વધુ એકમોને અનામત

યાદીમાં સમાિવ કરવા જોઈએ. REFERENCES: 1.

Uma, Kapila (2005) Understanding the Problems of Indian Economy. New Delhi : Academic Foundation.

2.

Sundram KPM & Dutt Rudra (2002) Indian Economy. New Delhi : S.Chand & Company LTD, Ramnagar.

3.

Mishra, R.N. (2005). Problems & Prospects of Small Industries. New Delhi : Discovery Publishing House.

4.

Annual Survey of Industry (ASI), Central Statistical Organization (CSO), Ministry of Statistic & Programme Implementation, Government of India 2004-05.

5.

Economic Survey, Government of India, New Delhi, (Various issues)

6.

Bodla, B.S. & Verma, Sushmarani, (2008). “An Analysis of the Performance of SSI in the Area of Globalization.” The ICFAI University Journal of Managerial Economics (Vol.VI, No.3,P.P.40-5)

7.

Industries in Gujarat : Statistical Information, Commissionerate , Gandhinagar, 2007

8.

Census of Industrial Units, 1999-2000, industries Commissionerate, GOG, Gandhinagar.

9.

Gautam, Rajkumar and Singh, Raghbir. (2009). “Small Scale Industries of Punjab: An Overview”. The Icfaian Journal of Management Research, Vol. VIII, No.3,PP.37-44.

10. Pandey Alokkumar & Dixit Annapurna (2009). “Small Scale Industries in Indian Economy: A Quantitave Appraisal –” The Icfai university Journal of Financial Economics,Vol. VII,No2, PP.91-107. 11. Shakaran.A and kumar Jagdish (1,may 2007 ). “Performance of khadi and village industries in India”.Southern EconomistVol.46,no.1,pp.34-36. 12. ગુ તા મનોજ, (૨૦૦૮). "સુ મ,લઘુ અને મ યમ ાના ઉ ોગોમાં રોજગારીની િવપુલ તક", યોજના - પાન ૪૦-૪૧. 13. જોશી .વી.એચ (૨૦૦૦) "ભારતની આ થક સમ યાઓ ", યુિનવસ ટી ંથ િનમાણ બોડ, અમદાવાદ. 14. સંઘવી.આર.એલ.,(૧૯૯૦). "નાના પાયાના ઉ ોગો". યુિનવસ ટી ંથ િનમાણ બોડ, અમદાવાદ. 15. દવે મંજુલા બી (૧૯૯૨), "ગુજરાતની આથ ક અને ાદેિશક ભૂગોળ " યુિનવસ ટી ંથ િનમાણ બોડ, અમદાવાદ. 16.

યાસ અજયરાજ (૨૦૦૪), "ભારતના આથ ક િવકાસમાં નાના પાયાના ઉ ોગો "યોજના.

International Education & Research Journal [IERJ]

20


Turn static files into dynamic content formats.

Create a flipbook
ROLE OF SMALL INDUSTRIAL UNITS IN DEVELOPMENT OF SURAT DISTRICT by International Education and Research Journal - Issuu