Skip to main content

A STUDY ON LIVESTOCK AND LIVESTOCK PRODUCTION IN GUJARAT

Page 1

Economics

Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

A STUDY ON LIVESTOCK AND LIVESTOCK PRODUCTION IN GUJARAT

ગુજરાતમાં પશુધન અને પશુપેદાશનો એક અ યાસ Dr. Bhaveshkumar Rajnikant Parmar Assistant Professor, Government Arts College, Dediapada .Dist. Narmada, India. ABSTRACT

તુત સંશોધન પેપર 'ગુજરાતમાં પશુધન અને પશુપેદાશનો એક અ યાસ'માં ગુજરાત રા યમાં પશુધન િવષયક િવિભ ન બાબતો જે વી કે ગુજરાતમાં કુલ પશુધન જે માં કુલ ભસો, કુલ ગોધન, ઘેટા,બકરા,બતક અને મરઘા િવષયક આંકડાકીય માિહતીનો અ યાસ કરવામાં આ યો છે . જે થકી ણવા મળે છે કે કયા લામાં પશુધન વધુ છે અને કયા લામાં પશુધનનું માણ ઓછુ ં છે . આ િસવાય પશુપેદાશની માિહતીનો પણ અ ે સમાવેશ કરવામાં આ યો છે . પશુપેદાશમાં દૂધ, ડા, ઉન અને મ ય ઉ પાદનની િવગતો સમાિવ કરી છે . આમ આ પેપર વારા ગુજરાતની પશુધન િવષયક દરેક બાબતોનો યાલ મેળવવાનો ય ન કય છે . KEYWORD: Livestock, Cattle, Production. તાવના : ભારતીય અથતં એ વતં તા ા ત કરી તે સમયગાળા દરિમયાન તેની ગણતરી કૃિષ ધાન રા તરીકે થતી હતી કારણકે વષ ૧૯૫૧મા ભારતની કુલ રા ની આવકમાં કૃિષ ે ેનો િહ સો લગભગ ૫૫% જે ટલો હતો જયારે િબન કૃિષ ે ેનો િહ સો કૃિષ ે ેની તુલનામાં ઓછો રેહવા પા યો હતો. જયારે વતમાન સમયગાળામાં આનાથી િવપરીત પ રિ થિત જોવા મળે છે . અથાત ભારતીય અથતં માં િબન કૃિષ ે ો કૃિષ ે ની તુલનામાં મહ વના સાિબત થયા છે . હાલમાં કૃિષ ે ેનો િહ સો ૧૪%ની આસપાસ રેહવા પા યો છે . જયારે ઔધોિગક અને સેવા ે ેનો િહ સો વધવા પા યો છે . બી તરફ રોજગારી ઉભી કરવાની િ એ આજે પણ કૃિષ ે આપણા મોટા મ દળને સીધી કે આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે . આજે વતમાન સમયગાળો કે જે ઔધોિગક યુગ તરીકે ઓળખાય છે પરંતુ િવરોધાભાસ યાં જોવા મળે છે કે રોજગારી પૂરી પાડવાની બાબતમાં આજે પણ ણ ે ો પૈકી કૃિષ ે થમ મે આવે છે . અલબ એ નોધવું ઘટે કે છ ન બેરોજગારીનું માણ પણ કૃિષ ે ે જ વધુ જોવા મળે છે . ભારતીય અથતં ની આ થક સમ યાઓ પૈકીની બેરોજગારીએ સળગતી સમ યા તરીકે ઓળખવામાં આવે છે . ામીણ િવ તારમાં કે યાં રોજગારીની તકો અપૂરતી છે , કૃિષ ે ે સંચાઇનાં લાભ દરેક િવ તારને જ રીયાત મુજબ મ યા નથી આવી પ રિ થિતમાં કૃિષ ે સાથે સલ ન પશુપાલન, ડેરી ઉ ોગ, મરઘા ઉછે ર કે નાં િવકાસ થકી રોજગારીનું સજન કરી શકાય છે . ામીણ ે ે જો રોજગારીની તકો િવ તારવી હશે અને આવકની સમાનતા થાપવી હશે તો પશુપાલન ઉ ોગના િવકાસ પર યાન કેિ ત કરવું પડશે. તુત સંશોધન પ ગુજરાત રા યમાં પશુપાલન ઉ ોગનાં િવકાસ, અને તેની તરાહ પર કાશ પડે છે . તુત સંશોધનનાં હેતુઓ: ૧. ગુજરાત રા યમાં મુ ય પશુધન અને પશુધન પેદાશ િવશે માિહતી મેળવવી. ૨. રા યમાં પશુ સારવાર કે

િવષયક આંકડાકીય અ યાસ કરવો.

૩. ગુજરાત રા યમાં િજ લાવાર પશુધન િવષયક માિહતી મેળવવી. માિહતીનું એક ીકરણ: તુત સંશોધન લેખના હેતુઓનો અ યાસ ગૌણ માિહતી પર આધા રત છે . જે માં િવિવધ સંશોધન લેખ, િવિવધ સરકારી અહેવાલ થકી આંકડાકીય માિહતી ા ત કરવામાં આવી છે . Copyright© 2019, IERJ. This open-access article is published under the terms of the Creative Commons Attribution-NonCommercial 4.0 International License which permits Share (copy and redistribute the material in any medium or format) and Adapt (remix, transform, and build upon the material) under the Attribution-NonCommercial terms.

International Education & Research Journal [IERJ]

12


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

કો ક:૧ ગુજરાત રા યની ભારત સાથે સરખામણી: મ

િવગત

એકમ

વષ

ગુજરાત

ભારત

રા યનો િહ સો ટકામાં

કુલ પશુધન

૦૦૦'સં યા

૨૦૦૭

૨૩૫૧૫

૫૨૯૬૯૮

૪.૪૪

ગાયો અને બળદ

૦૦૦'સં યા

૨૦૦૭

૭૯૭૬

૧૯૯૦૭૫

૪.૦૧

ભેસો

૦૦૦'સં યા

૨૦૦૭

૮૭૭૪

૧૦૫૩૪૩

૮.૩૩

કુલ ઘેટા અને બકરા

૦૦૦'સં યા

૨૦૦૭

૬૬૪૨

૨૧૨૦૯૬

૩.૧૩

અ ય પશુધન

૦૦૦'સં યા

૨૦૦૭

૧૨૩

૧૩૧૮૪

૦.૯૩

૨

મરઘા ઉછે ર કે

૦૦૦'સં યા

૨૦૦૭

૧૩૩૫૨

૬૪૮૮૩૦

૨.૦૬

૩

પશુધન પેદાશ ૦૦૦ ટન

૨૦૧૧-૧૨

૯૮૧૭

૧૨૭૯૦૪

૭.૬૮

કરોડમાં

૨૦૧૧-૧૨

૧૪૨.૭

૬૬૪૫

૨.૧૫

૦૦૦ ટન

૨૦૧૧-૧૨

૨.૮

૪૪.૭

૬.૨૬

દ રયાઈ

૦૦૦ ટન

૨૦૧૦-૧૧

૬૮૮.૯૩

૩૨૨૪.૬૯

૨૧.૩૬

આંતરદેશીય

૦૦૦ ટન

૨૦૧૦-૧૧

૮૫.૯૭

૫૧૯૭.૮૩

૧.૬૫

કુલ

૦૦૦ ટન

૨૦૧૦-૧૧

૭૭૪.૯૦

૮૪૨૨.૫૨

૯.૨૦

૧

પશુધન

દૂધ ઉ પાદન ડા ઉ પાદન ઉન ઉ પાદન ૪

મ ય ઉ પાદન:

ાિ ત થાન : પશુપાલન િનયામકની કચેરી, ગુજરાત રા ય ગાંધીનગર. તુત કો કમાં ગુજરાત રા યના કુલ પશુધન અને પશુધન પેદાશના આંકડા દશા યા છે , અને સાથે તેની ભારત દેશના સંદભમાં રા યનો િહ સો ટકાવારીમાં રજુ કય છે .અ ે રજુ કરેલ કો કની િવગતો અ ય બે પ કમાં પણ આવરી લીધેલ છે . આ પ કની મુ ય િવશેષતા એ રહેલી છે , કે ગુજરાત રા યનો ભારતના સંદભમાં ટકાવારી િહ સો રજુ કય છે . અ ે પ કમાં દશાવેલ િવિભ ન પશુધન પેદાશ પૈકી ભારતમાં ઉ પા દત કુલ મ ય ઉ પાદનના ૨૧.૩૬% મ ય ઉ પાદન ગુજરાત રા યમાં જોવા મળે છે . જે ની પાછળ ગુજરાત રા યને મળેલ ૧૬૦૦ કમી લાંબો દ રયાઈ કનારાને મુ ય પ રબળ ગણી શકાય. યારબાદ ભારતમાં કુલ ઉ પાદનનાં ૭.૬૮% દૂધ એકમા ગુજરાત રા યમાં ઉ પાદન થાય છે . યારે ઉન ઉ પાદનમાં ગુજરાત રા યનો ફાળો ૬.૨૬% જે ટલો રેહવા પામેલ છે . કો ક:૨ ગુજરાતમાં પશુધનની સં યા : અ.નં

િવગત

એકમ

૧

૨

૩

૧

૨

૩

વષ

૨૦૦૩ ઉપર ૨૦૦૭ માં વધઘટની ટકાવારી ૧૯૭૭ ૧૯૮૨ ૧૯૮૮ ૧૯૯૨ ૧૯૯૭ ૨૦૦૩ ૨૦૦૭ ૪

૫

૬

૭

૮

૯

૧૦

૧૧

ગોધન (ક) ૨.૫ વષ ઉપરનું '૦૦૦ ૧૬૯૭ ૧૯૫૮ ૧૮૧૧ ૨૧૩૬ ૨૪૩૨ ૨૬૮૨ ૨૮૨૬

૫.૩૭

(ખ) કુલ ગોધન

૭.૪૪

'૦૦૦ ૬૦૦૬ ૬૯૯૪ ૬૨૪૦ ૬૮૦૩ ૬૭૪૮ ૭૪૨૪ ૭૯૭૬

ભસો (ક) ૨.૫ વષ ઉપરનું '૦૦૦ ૨૦૯૩ ૨૫૫૮ ૨૬૦૧ ૩૧૪૮ ૩૯૩૫ ૪૨૩૨ ૪૮૨૯

૧૪.૧૧

(ખ) કુલ ભસો

'૦૦૦ ૩૪૭૩ ૪૪૪૩ ૪૫૦૨ ૫૨૬૮ ૬૨૮૫ ૭૧૪૦ ૮૭૭૪

૨૨.૮૯

કુલ ઘેટા

'૦૦૦ ૧૫૯૨ ૨૩૫૭ ૧૫૫૯ ૨૦૨૭ ૨૧૫૮ ૨૦૬૨ ૨૦૦૨

-૨.૮૧

ાિ ત થાન : પશુપાલન િનયામકની કચેરી, ગુજરાત રા ય ગાંધીનગર. 13

International Education & Research Journal [IERJ]


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

ઉપરો ત કો કમાં ગુજરાત રા યમાં કુલ પશુધનનાં આંકડા વષ ૧૯૭૭, ૧૯૮૨, ૧૯૮૮, ૧૯૯૨, ૧૯૯૭, ૨૦૦૩ અને ૨૦૦૭ના દશા યા છે . જે માં કુલ ગોધન, કુલ ભસો, કુલ ઘેટા, કુલ બકરા, કુલ મરઘા બતકનાં વષવાર આંકડા ઉપલ ધ છે . જે ની સં યા હ રમાં રજુ કરી છે . જે અનુસાર ગુજરાતમાં કુલ ગોધન વષ ૧૯૭૭મા જે ૬૦૦૬ હતું તે મશ િવિભ ન વષ દરિમયાન વધી ૨૦૦૭મા ૭૯૭૬ થવા પા યું હતું. જે વષ ૨૦૦૩ની તુલનામાં ૨૦૦૭મા ૭.૪૪% વધારો નોધાયો હતો આજ માણે જોઈએ તો ભસોની સં યા વષ ૧૯૭૭મા ૩૪૭૩થી વધીને વષ ૨૦૦૭મા ૮૭૭૪ થવા પામી હતી. જે માં ૨૨.૮૯% જે ટલો વધારો વષ ૨૦૦૩ની તુલનામાં નોધાવા પા યો હતો. યારબાદ કુલ ઘેટાની સં યામાં -૨.૯૧%નો ઘટાડો નોધાવા પા યો હતો જયારે કુલ પશુધન કે જે માં કુતરા,સસલા,હાથીનો સમાવેશ થાય છે . તેમાં ૪.૧૫%નો વધારો નોધાયો હતો. અને છે લે સૌથી વધુ વધારો કુલ મરઘા અને બતકમાં ૬૪.૦૩% નો જોવા મ યો હતો. જે ની સં યા ૨૦૦૩મા ૮૧૫૩ હતી જે વધી ૨૦૦૭મા ૧૩૩૭૩ થવા પામી હતી. કો ક: ૩ ગુજરાત રા યનું દૂધ, ડા અને ઉન ઉ પાદન: મ

વષ

દૂધ ઉ પાદન

ડા ઉ પાદન

ઉન ઉ પાદન

૧

૨૦૦૪-૦૫

૬૭૪૫.૪૧

૫૦૩૧

૨૯૫૦

૨

૨૦૦૫-૦૬

૬૯૬૦.૦૦

૫૭૭૫

૩૧૨૨.૭૫

૩

૨૦૦૬-૦૭

૭૫૩૩.૧૦

૭૭૫૭

૨૯૬૧.૬૭

૪

૨૦૦૭-૦૮

૭૯૧૧.૭૩

૮૨૫૬.૩૪

૨૯૯૫.૯૦

૫

૨૦૦૮-૦૯

૮૩૮૭.૧૮

૧૨૬૭૫.૨૩

૨૮૫૪.૪૫

૬

૨૦૦૯-૧૦

૮૮૪૨.૮૪

૧૨૭૬૧.૯૪

૨૯૧૮.૬૭

૭

૨૦૧૦-૧૧

૯૩૨૦.૮૪

૧૩૨૬૯.૨૩

૨૯૧૭.૯૧

૮

૨૦૧૧-૧૨

૯૮૧૬.૫૧

૧૪૨૬૯.૧૮

૨૮૧૯.૩૪

૯

૨૦૧૨-૧૩

૧૦૩૧૪.૬૩

૧૪૫૫૮.૩૯

૨૬૬૩.૯૬

૧૦

૨૦૧૩-૧૪

૧૧૧૧૨.૬૭

૧૫૫૦.૨૨

૨૫૭૭.૯૩

ાિ ત થાન : પશુપાલન િનયામકની કચેરી, ગુજરાત રા ય ગાંધીનગર.

ઉપરો ત કો કમાં ગુજરાત રા યમાં દૂધ,ઈડા, અને ઉન ઉ પાદનની માિહતી વષ ૨૦૦૪-૦૫ થી ૨૦૧૩-૧૪ એમ પાછલા દસ વષની માિહતી રજુ કરી છે . જે પૈકી દૂધનું ઉ પાદન ટનમાં, ઈડાનું ઉ પાદન સં યામાં, અને ઉનનું ઉ પાદન કલો ામમાં દશા યું છે . જે અનુસાર કો ક પર નજર કરતા જણાય આવે છે કે ગુજરાત રા યમાં દૂધ ઉ પાદનમાં આપેલ સમયગાળા દરિમયાન વધારો નોધાયો છે . જયારે ડાના ઉ પાદનમાં પણ વધારો નોધાયો છે . જે અંતગત ૨૦૦૭-૦૮મા જે ડાનું ઉ પાદન ૮૨૫૬ લાખ હતું જે બી વષ વધીને ૧૨૬૭૫ લાખ થવા પા યું હતું. યારબાદ રા યમાં ઉન ઉ પાદનમાં આપેલ સમયગાળામાં ઘટાડો નોધાવા પા યો છે . જે ૨૦૦૪-૦૫મા ૨૯૫૦ કલો ામ ઉનનું ઉ પાદન થયું હતું જે મશ ઘટીને વષ ૨૦૧૪-૧૫મા ૨૫૭૭.૯૩ ક. ા. થવા પા યું હતું. પશુ સારવાર કે પોની ગિત : પશુ સારવાર કે પોની ગિત વષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૩-૧૪ સુધીની ઉપલ ધ કરવામાં આવી છે . જે ની ઉપર નજર કરતા પ થાય છે કે વષ ૨૦૧૨-૧૩નાં સમયગાળા દર યાન સૌથી વધુ કે પો યો યા હતા. જે અંતગત સારવાર આપેલ પશુઓની સં યા પણ ૫૦,૦૯,૩૩૦ જે સૌથી વધુ રેહવા પામી હતી. જયારે બી તરફ સૌથી ઓછી ૨૦૧૧-૧૨ના સમયગાળા દર યાન ૩૩૯૯ પશુ સારવાર કે પ યો યા હતા અને તેમાં સારવાર અપાયેલ પશુઓની સં યા પણ સૌથી ઓછી રેહવા પામી હતી જે ૧૧,૧૮,૫૯૫ હતી. પશુધન ગીચતા: ગુજરાત રા યમાં ચોરસ કલોમીટર દીઠ પશુધનની વ તી ગીચતાનો અ યાસ કરતા યાલ આવે છે કે સૌથી વધુ પશુધનની ગીચતા દાહોદ લાની જોવા મળી છે . જે િત ચોરસ કલોમીટર દીઠ ૩૯૨ છે . યારબાદ બી મે પંચમહાલ લાની પશુધન વ તી ગીચતા િત ચોરસ કલોમીટર દીઠ ૩૨૩ રહી છે . આમ, દાહોદ અને પંચમહાલ લાની પશુધન ગીચતા સૌથી વધુ રેહવા પામી છે . તૃતીય અને ચોથા મે અનુ મે ગાંધીનગર (૨૭૩) અને સાબરકાંઠા (૨૪૮) પશુધન વ તીગીચતા રેહવા પામી છે . યારે બી તરફ સૌથી ઓછી પશુધન વ તી International Education & Research Journal [IERJ]

14


Research Paper

E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019

ગીચતા િત ચોરસ કલોમીટર દીઠ ૩૭ ક છ લામાં જોવા મળે છે . અ ે ઉ લેખનીય બાબત એ રહી છે કે ક છ લામાં પશુધનની સં યા અ ય લા કરતા વધુ છે પરંતુ ભૌગોિલક િવ તાર વધુ હોવાને કારણે િત ચોરસ કલોમીટર દીઠ પશુધન ગીચતા ઓછી જોવા મળે છે . બી લામાં ભ ચ,ડાંગ,નમદા અને મનગરમાં પશુધન વ તીગીચતા ઓછી જોવા મળી છે . ગુજરાત રા યની ૧૭મી અને ૧૮મી પશુધન ગણતરીના આંકડા અનુ મે ૨૦૦૩ અને ૨૦૦૭મા કાિશત થયેલ છે . જે અ વયે ગુજરાતમાં ૧૭મી અને ૧૮મી વ તી ગણતરી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ,પંચમહાલ, જુ નાગઢ, દાહોદ અને વડોદરામાં દૂધાળી ગાય અને ભસોની સં યા વધુ રેહવા પામી હતી. જયારે કુલ મરઘા અને બતકની સં યામાં ભાવનગર,ખેડા,પંચમહાલ,દાહોદ,સુરત અને વલસાડ િજલામાં અ થાને રેહવા પા યા હતા. સંદભ સૂચી: ૧

આંકડાકીય માિહતી િવિભ ન અથસં લન યોજના અને િવ લેષણનાં િવિવધ અંક -વષ-૨૦૧૨ થી ૨૦૧૬ના િવશેષાંક.

૨

પશુપાલન અને ડેરી િવષયક આંકડાકીય અહેવાલ, ડાયરે ટર ઓફ એિનમલ હસબ ડરી ગુજરાત રા ય, કૃિષભવન ગાંધીનગર. ૨૦૧૨-૧૩.

૩

સામાિજક-આ થક સિમ ા, અથશા

15

અને આંકડાશા

િનયામકની કચેરી, ગુજરાત રા ય, ગાંધીનગર. ૨૦૧૪-૧૫

International Education & Research Journal [IERJ]


Turn static files into dynamic content formats.

Create a flipbook
A STUDY ON LIVESTOCK AND LIVESTOCK PRODUCTION IN GUJARAT by International Education and Research Journal - Issuu