જીસસ કૉલ્સનું જુલાઈ 2023નું ડિજીટલ સામયિક ડાઉનલોડ કરો અને તેમાં તમને દરેક વયજૂથના લોકો માટે જીવન માટે પ્રેરણા આપતા લેખો મળશે. દિનાકરન પરિવાર દ્વારા આ મહિના માટે પ્રબોધકીય સંદેશાઓ આપેલા છે અને તેમના જીવનના અનુભવો પણ જણાવેલા છે જેના દ્વારા ત્મને તમારા જીવન માટે પ્રકાશ પ્રાપ્ત થશે. આ લેખો વાંચવાનું ચૂકશો નહિ. પ્રભુએ જે લોકોના જીવનોમાં ચમત્કારો કર્યા છે એવા લોકોની વાસ્તવિક સાક્ષીઓ પણ તમને આ સામયિકમાં પ્રાપ્ત થશે. આ સાક્ષીઓ દ્વારા તમને તમારા વિશ્વાસમાં બળ પ્રાપ્ત થશે. તમારા પરિવારજનો અને મિત્રો પણ આશીર્વાદિત થાય તે માટે તેમને પણ આ સામયિક વહેંચો.