First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવિત: | દરેક સદશામંાથી અમને શુભ અને િુંદર સવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 41, no. 51
િંવત ૨૦૬૯, ચૈત્ર વદ ૧૦ તા. ૦૪-૦૫-૨૦૧૩ થી ૧૦-૦૫-૨૦૧૩
આ અંકમાં વાંચો.... • વિષ્ણુ પંડ્યાની કલમે... િન પ્રિેશ પછીનાં ગુજરાતમાં હિે શું? પાનઃ ૯ • સી. બી. પટેલની કલમે... એક ખાનગી પત્રનો જાહેર જિાબ પાન ૧૪
4th may to 10th may 2013
સરકાર આરોપીના કઠેડામાં મનમોહન સિંહ
Worldwide Specials Mumbai £459 Ahmedabad £449 Delhi £479 Bhuj £529 Rajkot £549 Baroda £519 Amritsar £469 Goa £489
Nairobi £469 Dar Es Salam £499 Mombasa £629 Dubai £339 Toronto £439 Atlanta £539 New York £399 Las Vegas £559
### !
!"
$ !!
<
(8076 -+,76 %;6
નવી દિલ્હીઃ ડવવાદનો વંટોળ મનમોહન સરકારનો પીછો છોિતો નથી. એક પછી એક કૌભાંિમાં સંિોવણીના આક્ષેપોનો સામનો કરી રહેલી યુપીએ સરકારની નીડતરીડત સામે હવે દેશની સવોો ચ્ચ અદાલતે જ િશ્ન ઉઠાવી તેને આરોપીના કઠેિામાં ઊભી કરી દીધી છે. કોલ બ્લોકની ફાળવણીમાં થયેલી ગેરરીડતઓની તપાસ કરતી સીબીઆઇએ મંગળવારે સુિીમ કોટટમાં થટેટસ ડરપોટટ રજૂ કયોો હતો. આ સાથે તેણે એક સોગંદનામું રજૂ કયુું હતુ,ં જેનાથી સરકાર માટે ભારે ક્ષોભજનક સ્થથડત સજાોઇ છે. સરકારના દાવાથી ડવપડરત આ સોગંદનામામાં સીબીઆઇએ કોટટને જણાવ્યું છે કે તપાસ અહેવાલને ભારત સરકારે તપાથયો છે અને તેના દબાણને વશ થઇને તેમાં કેટલાક ફેરફાર પણ થયા છે. દેશની ટોચની તપાસનીશ સંથથાના આ વલણની સુિીમ કોટેટ આકરી ટીકા કરીને તેને
(8076 -+,76 %;6
$
$
ઘુસણખોરી લેહઃ એક પખવાડિયાથી ભારતીય સરહદી ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને લદ્દાખ સેક્ટરમાં અિીંગો જમાવીને બેઠેલા ચીનના લશ્કરી દળો પીછેહઠ કરવા તૈયાર ન થતાં સીમા ડવવાદ વકયોો છે. ચીનની પીપલ્સ ડલબરેશન આમમી (પીએલએ)ના
અસિની કુમાર
!
<
<
"
સાથે એ પણ જણાવાયું છે કે તપાસ અહેવાલમાં ક્યાં ક્યાં ફેરફાર થયા છે. સીબીઆઇએ છઠ્ઠી માચચે સુિીમ કોટટને િથમ અહેવાલ સોંપ્યો હતો. તે પછી ૨૬ એડિલે સીબીઆઇના ડિરેક્ટરે સોગંદનામા સાથે બીજો થટેટસ ડરપોટટ રજૂ કયોો હતો. એક અડધકારીનું કહેવું છે કે બંને અહેવાલ જોતાં જાણકારી મળે છે કે અહેવાલમાં ૧પથી ૨૦ ટકા ફેરફાર થયા હતા. તે પહેલાં સરકારે ઔપચાડરક રીતે કહ્યું હતું કે અહેવાલમાં ફેરફાર નથી થયા. માત્ર કેટલીક ભૂલોને સુધારાઇ હતી. પહેલો ભોગ લેવાયો કોટટની ટીપ્પણી બાદ આ કેસ સાથે સંકળાયેલા એડિશનલ સોડલડસટર જનરલ હડરન રાવલે - સરકારના કહેવાથી - પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
બીજી વખત સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે. સાથોસાથ મનમોહન સરકારને પણ કહ્યું હતું કે તેણે તપાસમાં હથતક્ષેપ કરીને ડવશ્વાસઘાત કયોો છે. ઉલ્લેખનીય છે કે કોટેટ સીબીઆઇને થપષ્ટ જણાવ્યું હતું કે તેણે તપાસ અહેવાલ સીધો કોટટમાં જ રજૂ કરવાનો છે. આમ છતાં સરકારે તે તપાથયો છે જે દશાોવે છે કે તપાસમાં સરકારે ચંચપુ ાત કયોો છે. અહેવાલ અનુસાર, સીબીઆઇએ કોલસા કૌભાંિની તપાસમાં તૈયાર કરેલા થટેટસ ડરપોટટમાં સરકારે ૧પથી ૨૦ ટકા ફેરફાર કરાવ્યા છે. સીબીઆઇએ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું હતું કે તેના તપાસ અહેવાલને કાયદા મંત્રાલય અને વિા િધાન કાયાોલય (પીએમઓ) દ્વારા તપાસાયો હતો. આ પછી તે કોટટમાં રજૂ થયો છે. અહેવાલ અનુસાર, સીબીઆઇએ સુિીમ કોટટને અસલ અહેવાલ અને સુધારેલો અહેવાલ એમ બંને અહેવાલ સુપરત કયાો છે. આ
" <
લદ્દાખમાં ચીનની
! " " %$
અનુિંધાન પાન-૨૪
અનુિંધાન પાન-૨૪
<
%$
જવાનોએ ભારતીય ડવથતાર ખાલી કરવાના બદલે સોમવારે દોલત બેગ ઓલ્િી સેક્ટરમાં વધુ એક તંબુ ઊભો કયોો છે. ભારતે ચીનના આ જક્કી વલણને પગલે રાજદ્વારી મંત્રણાનો દોર ચાલુ રાખવાની સાથોસાથ લશ્કરી ડવકલ્પો અંગે પણ ડવચારણા શરૂ કરી છે. ભારતીય સેનાના વિા જનરલ ડબક્રમ ડસંહે લશ્કરના ઉપયોગ માટે ડવડવધ ડવકલ્પોની જાણકારી સરકારને આપી છે. હાલ લશ્કરે પાંચમી લદાખ થકાઉટ્સ બટાડલયનના સૈડનકોને અહીં ગોઠવ્યાં છે.
*35
! $
%(807
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%12-/&,%%5%6
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4